$R$ ત્રિજયાવાળો ઘન ગોળો ધર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $F$ સમક્ષિતિજ બળ નીચેના બિંદુથી $h$ ઊંચાઇ પર લગાવતા દ્રવ્યમાનકેન્દ્રનો મહત્તમ પ્રવેગ મેળવવા માટે નીચે પૈકી શું સાચું થાય?
A$h=R$
B$h$ અને $R$ વચ્ચે કોઈ સંબંધ નથી
C$h=0$
D$h=2 R$
AIPMT 2002, Medium
Download our app for free and get started
b Surface is smooth so there is no friction at the contact surface. then acceleration is dependent only on force applied
\(a =\frac{ F }{ m }\)
so there is no role of height to find out the acceleration
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $\mathrm{R}$ ત્રિજ્યાના ગોળામાથી $1$ ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર $G$ આગળ મળતું હોય તો $R$ કયા સમીકરણ વડે મેળવી શકાય?
એક અક્ષ પર $I$ જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું $3I$ જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.
યામતંત્રના ઉગમબિંદુ પર $-P \hat{k}$ બળ લાગે છે. બિંદુુ $(2,-3)$ ને અનુલક્ષી ટોર્ક $P(a \hat{i}+b \hat{j})$ છે. ગુણોતર $\frac{a}{b}$ નું મૂલ્ય $\frac{x}{2}$ છે. તો $x$ ની કિંમત ........ છે.
$2\ meter$ બાજુવાળા ચોરસના ખૂણા પર $m$ દળના કણો મૂકેલા છે.જો તેમના વિકર્ણના છેદનબિંદુને ઉગમબિંદુ લેવામાં આવે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
$1 \,kg$ દળ અને $0.1 \,m$ ત્રિજ્યા ધરાવતી એક તક્તી $20 \,rad / s$ ના કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. જો દળ $0.5 \,kg$ દળને તક્તીના પરિઘ પર મૂકવામાં આવે, તો કોણીય વેગ ($rad / s$ માં) શું થાય?