Question
રાડ ફાટી જવી

Answer

અર્થ : ભયથી ચીસ પડી જવી
વાક્યપ્રયોગ : રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેઈલ થઈ જતાં, સૌની રાડ ફાટી ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free