Question
મહોર મારવી

Answer

અર્થ : સંમતિ આપી દેવી
વાક્યપ્રયોગ : મારા વિદેશગમનના પ્રસ્‍તાવને પિતાજીએ મહોર મારી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free