Question
રાધાગોરી કરતાં જમનાનો પ્રદેશ વધારે સુંદર છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પર્યટન માટેની ફી ત્રણ રૂપિયા હતી.
જોગીદાસ ખુમાણ વજેસંગના દીકરાના ખરખરે જવાની ના પાડતા હતા.
રાણા પ્રતાપના મેવાડ છોડી જવાના સમાચાર ઉદાએ ભામાશાને આપ્યા.
આપણા બાહુનું બળ અને હિંમત આપણા કામમાં આવે છે.
ઈશ્વર ખૂબ જ સુંદર હશે, એવું કવિને લાગે છે.
'ભગવાનનું મુખ કઈ દિશામાં છે?' - તે સવાલના ઉત્તર માટે નાની દીકરીએ દીવો મંગાવ્યો.
અભિમન્યુને ગદાયુદ્ધ કરવાનું ખૂબ ગમતું. -
જોગીદાસ ખુમાણ વજેસંગના ઘરે ખરખરે ગયા ત્યારે તલવારો ખેંચાઈ.
સવારના કુણા તડકામાં જેસલમેરના કિલ્લાની આસપાસ ફરવું તે તો જાણે સોનાની ખાણમાં ફરવા જેવું લાગે.
કૌરવોએ પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય ખુશી-ખુશી આપી દીધું.