Question
રાજીના રેડ થવું

Answer

ખૂબ જ ખુશ થવું
વાક્ય : મામાના ઘરે જવાનું સાંભળીને બાળકો રાજીના રેડ થઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free