Question
રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું કયું પ્રથમ લોકગીત રેકાર્ડિંગ થયું?

Answer

રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું 'ફૂલ ઊતર્યાં ફૂલવાડીએ રે લોલ!' લોકગીત પ્રથમ રેકૉર્ડિંગ થયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free