Question
રાજરાણી ચિરાયુને જોઈને આંસુ કેમ પાડતાં ?

Answer

રાજરાણીને ચિરાયુને જોઈને થતું કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે. આથી દુ:ખ થતું ને આંસુ આવતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free