Question types

થીગડું (ગદ્ય) question types

82 questions across 13 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

82
Questions
13
Question groups
5
Question types
Sample Questions

થીગડું (ગદ્ય) questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

ક્ષિતિજ
  • A
    પ્રકાશ અને પવનનું મિલનસ્થાન
  • આભ અને ધરતી જ્યાં મળતા હોય એવી કાલ્પનિક રેખા
  • C
    સૂરજ અને ચંદ્ર અસ્ત થતાં હોય તેવી રેખા
  • D
    આભ અને અંબર જ્યાં મળતા હોય તેવી રેખા

Answer: B.

View full solution
સિદ્ધપુરુષ
  • સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી
  • B
    સિદ્ધિઓ પ્રાપ્ત કરવા મથતો પુરુષ
  • C
    સિદ્ધિઓની દુર્લભતાને જાણનાર
  • D
    સિદ્ધિઓ વિશેની અજ્ઞાનતા જાણનાર

Answer: A.

View full solution
'પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું ?” આ વાક્ય કોણ બોલે છે ?
  • A
    રાજારાણી
  • મનુ
  • C
    સિદ્ધપુરુષ
  • D
    પ્રભાશંકર

Answer: B.

View full solution
નીચે આપેલ શબ્દોમાંથી સાચી જોડણી લખો.
  • A
    વરનાક્યુલર
  • વર્નાક્યુલર
  • C
    વર્નાક્યુલર
  • D
    વર્નાક્યુલર

Answer: B.

View full solution
નીચે આપેલ શબ્દોમાંથી સાચી જોડણી લખો.
  • A
    થિગડું
  • B
    થીગડું
  • થીંગડું
  • D
    થીગડું

Answer: C.

View full solution
પ્રભાશંકર રાત્રે મા-બાપને શું વાંચી સંભળાવતાં ?
  • A
    ભગવદ્ગીતા
  • B
    રામાયણ
  • ભાગવત
  • D
    મહાભારત

Answer: C.

View full solution
‘શું છે, હસમુખની મા ?' વાક્ય કોણ બોલે છે ?
  • A
    મનુ
  • પ્રભાશંકર
  • C
    મણિશંકર
  • D
    જટાશંકર

Answer: B.

View full solution
કાને વાત પહોંચવી
  • A
    વાત બરાબર ન સમજાવી
  • B
    વાતમાં માલ ન હતો
  • વાતની જાણ થવી
  • D
    વાતનું વતેસર થવું

Answer: C.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
  • A
    રાજારાણી સિદ્ધપુરુષ પાસે ગયા અને ચિરાયુને યુવાન રાખવા વિનંતી કરી.
  • જો વસ્ત્રને શરીર પર રાખવામાં આવશે તો તે યુવાન રહેશે.
  • C
    જ્યારે પારવતીએ પ્રભાશંકરને થીંગડાં મારી આપવાનું કહ્યું ત્યારે તેમનાં લગ્ન થયા.
  • D
    પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા.

Answer: B.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
  • A
    સફળતા નિષ્ફળતા અને ચડતી – પડતી પ્રભાશંકરના ઘર સાથે ઘડાયેલી છે.
  • B
    હસમુખ પ્રભાશંકરની કાળજી રાખતો ન હતો અને તેનું કામ પણ કરતો ન હતો.
  • ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
  • D
    સિદ્ધપુરુષે આપેલા વસ્ત્રમાં રાજારાણીના વિચારને કારણે કાણું પડ્યું.

Answer: C.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
  • A
    . પ્રભાશંકરે ખૂબ મહેનત કરી કુટુંબનો નિર્વાહ કર્યો.
  • B
    પારવતીએ પ્રભાશંકરને ખુશીના સમાચાર આપ્યા.
  • C
    જ્યારે પારવતીનું મૃત્યુ થયું ત્યારે પ્રભાશંકર દુઃખી થયા.
  • રાજારાણીને વિચાર આવ્યો કે “આના કરતા તો જુવાની ન હોય તે સારું.”

Answer: D.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ
  • A
    પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા.
  • B
    પ્રભાશંકરના ઘરમાં આગ લાગી હતી તે કારણે તેઓ છે કંગાળ થઈ ગયા.
  • પારવતીએ બહેનપણીઓએ શીખવેલો ઉત્તર પ્રભાશંકરને આપ્યો.
  • D
    મનુએ ચિરાયુનું વસ્ત્ર ઉતારીને ફેંકી દેવાનું કહ્યું.

Answer: C.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ
  • A
    હસમુખ પાન લાવવાનું ભૂલી જતો.
  • મણિશંકર પ્રભાશંકર માટે એક કોટ લાવ્યો હતો.
  • C
    ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તેથી તેના પર વીતેલાં છે વર્ષોની અસર થઈ.
  • D
    મનુ જટાશંકરનો દીકરો હતો.

Answer: B.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ
  • પ્રભાશંકરના ઘરમાં આગ લાગી તેથી ઘરવખરી બળીને ભસ્મ થઈ ગઈ.
  • B
    મનુએ પ્રભાશંકરને વાર્તા કહેવા આગ્રહ કર્યો.
  • C
    ચિરાયુ રાજકુમારી સાથે લગ્ન કરતો જ્યારે તે ઘરડી? થાય ત્યારે છોડી દેતો.
  • D
    પ્રભાશંકરનો ભૂતકાળ ખૂબ જ દુઃખદ હતો.

Answer: A.

View full solution

Generate a થીગડું (ગદ્ય) paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App