Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIસોનાનો કિલ્લો1 Mark
Question
રાજસ્થાનની સ્ત્રીઓ કઈ રીતે જુદી તરી આવે છે?
✓
Answer
રાજસ્થાનની સ્ત્રીઓ અન્ય રાજયની સ્ત્રીઓથી જુદી તરી આવે છે. તેનું કારણ તેમનું કાઠું છે. તેઓ સુંદર પણ એટલી જ લાગે છે. તેમની આંખો અત્યંત આકર્ષક હોય છે. તેઓ જ્યારે ગાતી કે નૃત્ય કરતી હોય ત્યારે તેમનો ઠસ્સો જોવા જેવો હોય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.