Question
રામ $3$ કલાકમાં $12 \text{ km}$ દોડે, તો $2$ કલાકમાં $10 \text{ km}$ દોડે.

Answer

ખોટું. કારણ કે રામની ઝડપ $12 \text{ km} / 3 \text{ કલાક} = 4 \text{ km/h}$ છે. તેથી, $2$ કલાકમાં તે $4 \times 2 = 8 \text{ km}$ અંતર કાપશે, $10 \text{ km}$ નહીં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિયમિત અષ્ટકોણની પરિમિતિનું સૂત્ર $8l$ છે.
દીવાસળીની પેટીનો આકાર ઘન છે.
ઘડિયાળમાં $3$ વાગ્યે બે કાંટા વચ્ચે કાટખૂણો બને છે.
$\frac{1}{2}$ કરતાં $\frac{4}{5}$ એ મોટો અપૂર્ણાંક છે.
જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય , તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય .
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
1. બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા બે અંકની જ હોય.
2. પ્રાકૃતિક સંખ્યા $1$ ની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી.
3. $500$ એ $499$ અને $501$ ની વચ્ચેની સંખ્યા છે.
$\frac{16}{19}$ અને $\frac{16}{17}$માં $\frac{16}{19}$ મોટો અપૂર્ણાંક છે.
ખરું છે કે ખોટું તે કહો. $7.5$ લિટર : $15 $ લિટર $= 5$ કિગ્રા : $10$ કિગ્રા
જો $M$ એ $\overline{\mathrm{PQ}}$ નું મધ્યબિંદુ હોય, તો $\mathrm{PQ} = 2 \mathrm{PM}$ છે. (ખરા/ખોટાં)
જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે.