Question
રાણા પ્રતાપ યુદ્ધે કોની સાથે અને કેમ ચડયા ?

Answer

રાણા પ્રતાપ બાદશાહ અકબર સામે યુદ્ધે ચડયાં. કારણ કે, તેઓ પોતાના રાજયને સ્વતંત્ર કરવા માગતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free