Question
તમને કોણ કોણ હિંમત આપે છે ? કેવી રીતે ?

Answer

અમને માતા-પિતા, મોટાં ભાઈ-બહેન અને અમારા શિક્ષકો હિંમત આપે છે. માતાપિતા તકલીફમાં સાથે રહે છે. મોટાં ભાઈ-બહેન માર્ગદર્શન આપે છે. શિક્ષકો શીખવામાં નબળાઈ દૂર કરી સફળતા અપાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free