જ્યાં \(P_t\) : ટ્રાન્સમીટેડ પાવરની મહમત કિંમત , \(A\) = રીસીવીંગ એન્ટેનાનો વિસ્તાર ,\(S\) = રડારનો આડછેડ
\(\lambda =\) રડારની તરંગલંબાઇ , \(P_{min} =\) રીસીવરનો લઘુતમ પાવર
એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન સિગ્નલમાં $...........$ આવૃત્તિઓ હશે.
$(A)$ $500\,Hz$ $(B)$ $2\,Hz$ $(C)$ $250\,Hz$ $(D)$ $498\,Hz$ $(E)$ $502\,Hz$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો