MCQ
રેખા $6x - 2 = 3y + 1 = 2z - 2$ ના દિક્કોસાઈનો ......
  • A
    $\frac{1}{{\sqrt 3 }},\,\,\frac{1}{{\sqrt 3 }},\,\,\frac{1}{{\sqrt 3 }}$
  • B
    $\frac{1}{{\sqrt {14} }},\,\,\frac{2}{{\sqrt {14} }},\,\,\frac{3}{{\sqrt {14} }}$
  • C
    $1, 2, 3$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Answer

$\frac{{{\text{x}}\,\,{\text{ - }}\,\,\frac{{\text{1}}}{{\text{3}}}}}{{\frac{{\text{1}}}{{\text{6}}}}}\,\, = \,\,\frac{{y\,\, + \frac{1}{3}}}{{\frac{1}{3}}}\,\, = \,\,\frac{{x\,\, - \,\,1}}{{\frac{1}{2}}}\,\,$

દિશાઓ $ = \,\,\frac{1}{6},\,\,\frac{1}{3},\,\,\frac{1}{2}$ 

દિશા $ = \,\,1,\,\,2,\,\,3$

દિકકોસાઈનો $ = \,\,\frac{1}{{\sqrt {14} }},\,\,\frac{2}{{\sqrt {14} }},\,\,\frac{3}{{\sqrt {14} }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે કક્ષા $m$ વાળા ચોરસ શ્રેણિક $A$ નો નિશ્ચાયક $m-n$ છે,જ્યાં $m$ અને $n$ એ $4 m+n=22$ અને $17 m+4 n=93$ નું સમાધાન કરે છે. જો $\operatorname{det}(n \operatorname{adj}(\operatorname{adj}(m A)))=3^a 5^b 6^c$ હોય, તો $a+b+c=......$
રેખાઓ  $\frac{x-3}{3}=\frac{y-8}{-1}=\frac{z-3}{1}$ અને $\frac{x+3}{-3}=\frac{y+7}{2}=\frac{z-6}{4}$ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર  મેળવો.
જો વિધેય $ f $ નું વિકલન $(x - a)^{2m} (x - b)^{2n + 1}$  જ્યાં $m $ અને $n $ ધન પૂર્ણાક અને $a > b$  હોય તો  ……
ધારો કે,$f(x)=2 \cos ^{-1} x+4 \cot ^{-1} x-3 x^{2}-2 x+10, x \in[-$ $1,1]$. જો આ વિધેય $f$નો વિસ્તાર $[ a , b ]$ હોય,તો $4 a -$ $b=\dots\dots\dots$ 
જો $A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.$ અને $\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}$ જ્યાં $\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]$ હોય તો ગણ $\mathrm{A}$ 
$r$ ત્રિજ્યા ધરાવતો ગોળો કે જેની ત્રિજ્યા $2$ સેમી/સેકન્ડના દરથી વધતી હોય તો તેના પૃષ્ઠફળના બદલવાનો દર શેના સમપ્રમાણમાં હશે?
$ABCD$ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે . જો $A$ અને $C$ ના સ્થાનસદીશો  $3\hat i + 3\hat j + 5\hat k$ અને  $\hat i - 5\hat j - 5\hat k$ છે  અને જો $M$ એ વિકર્ણ $DB$ નું મધ્યબિંદુ હોય તો $\vec {OM}$ નો $\vec {OC}$ પરના પ્રક્ષેપનું માન મેળવો કે જ્યાં $O$ એ ઉગમબિંદુ છે .
ધારો કે ${I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).$ જો ${I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C$, જયાં $C$ સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ $\left( {a,b} \right)$ બરાબર . . . છે.
વિધેય $f(x) = \frac{x}{{1 + |x|}}$ એ . . . બિંદુએ વિકલનીય છે.
જો $\vec a=i-j+2k ,\vec b=2i+4j+k $ તથા $\vec c=$ $\alpha i+j+\beta k$  એ લંબ હોય,તો $(\alpha ,\beta )=$