ધારોકે કક્ષા $m$ વાળા ચોરસ શ્રેણિક $A$ નો નિશ્ચાયક $m-n$ છે,જ્યાં $m$ અને $n$ એ $4 m+n=22$ અને $17 m+4 n=93$ નું સમાધાન કરે છે. જો $\operatorname{det}(n \operatorname{adj}(\operatorname{adj}(m A)))=3^a 5^b 6^c$ હોય, તો $a+b+c=......$
  • A$96$
  • B$101$
  • C$109$
  • D$84$
JEE MAIN 2023, Advanced
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો રેખીય સમીકરણો  $x - 4y + 7z = g,\,3y - 5z = h, \,-\,2x + 5y - 9z = k$ એ સુસંગત હોય તો  . . . 
    View Solution
  • 2
    જો સુરેખ સંહતીઓ $x+y+z =6$ ; $x+2 y+3 z =10$ ; $3 x+2 y+\lambda z =\mu$ ને બે કરતાં વધારે ઉકેલો હોય તો $\mu-\lambda^{2}$ મેળવો.
    View Solution
  • 3
    જો $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે , તો રેખીય સમીકરણો $[\sin \,\theta ] x + [-\cos\,\theta ] y = 0 ; [\cot \,\theta ] x + y = 0$ માટે $. . . .$
    View Solution
  • 4
    જો $ A $ એ સંમિત શ્રેણિક હોય , તો શ્રેણિક $M\ 'AM$ એ $. .... . .$ શ્રેણિક થાય.
    View Solution
  • 5
    અહી $I$ એ $2 \times 2$ કક્ષાનો  એકમ શ્રેણીક છે અને  $P=\left[\begin{array}{cc}2 & -1 \\ 5 & -3\end{array}\right] $ છે. તો $n \in N$ ની કિમંત મેળવો કે જેથી $P^n =5 I -8 P$ થાય.
    View Solution
  • 6
    જો $S = \left\{ {\left( {\begin{array}{*{20}{c}}
    {{a_{11}}}&{{a_{12}}}\\
    {{a_{21}}}&{{a_{22}}}
    \end{array}} \right):{a_{ij}} \in \left\{ {0,1,2} \right\},{a_{11}} = {a_{22}}} \right\}$ તો ગણ $S$ માં રહેલા સામાન્ય શ્રેણિકની સંખ્યા મેળવો.
    View Solution
  • 7
    જો $P = \left[ {\begin{array}{*{20}{c}}1&\alpha &3\\1&3&3\\2&4&4\end{array}} \right]$ એ $3×3 $ શ્રેણિક $A$  નો સહઅવયવજ હોય અને $ |A|=4$  તો $\alpha $ મેળવો.
    View Solution
  • 8
    જો $2X - \left[ {\begin{array}{*{20}{c}}1&2\\7&4\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}3&2\\0&{ - 2}\end{array}} \right]$, તો $X = . . .$
    View Solution
  • 9
    નિશ્રાયક $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}{{a_1}}&{{b_1}}&{{c_1}}\\{{a_2}}&{{b_2}}&{{c_2}}\\{{a_3}}&{{b_3}}&{{c_3}}\end{array}\,} \right|$ માં જો ${A_1},{B_1},{C_1}\ ....$ એ અનુક્રમે ${a_1},{b_1},{c_1},......$ ના સહઅવયવ દર્શાવે છે તો $\left| {\begin{array}{*{20}{c}}{{B_2}}&{{C_2}}\\{{B_3}}&{{C_3}}\end{array}} \right| =\ . . . .$
    View Solution
  • 10
    $A = \left[ {\begin{array}{*{20}{c}}5&{ - 3}\\2&4\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}6&{ - 4}\\3&6\end{array}} \right],$ તો $A - B = $
    View Solution