MCQ
રેખા  $y = mx + 1 $ એ પરવલય  $y^2 = 4x $ નો સ્પર્શક છે. જો....
  • A
    $m = 1$
  • B
    $m = 4$
  • C
    $m = 2$
  • D
    $m = 3$

Answer

અહી $ a = 1, c = 1, m = m. $

હવે સ્પર્શતાની શરત લાગું પાડતા  $ c = a/m, 1 = 1/m ==> m = 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin \,\left( {\pi {{\cos }^2}\,x} \right)}}{{{x^2}}}$ = 
શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો  $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
કોઈ શ્રેઢીમાં $4$ પદો હોય જેમાં પેહલા ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં અને છેલ્લા ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય જેનો સામાન્ય તફાવત છ છે. જો પહેલું અને છેલ્લું પદ સમાન હોય તો છેલ્લું પદ મેળવો. 
વર્તૂળો ${x^2} + {y^2} = 4$ અને ${x^2} + {y^2} - 6x - 8y = 24$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા મેળવો.
ઉપવલય $2 x^{2}+3 y^{2}=5$ પર બિંદુ $(1,3)$ માંથી દોરવામાં આવેલ સ્પર્શકોનો જોડ વચ્ચેનો લઘુકોણ મેળવો.
${x^5} + 10{x^4}a + 40{x^3}{a^2} + 80{x^2}{a^3}$$ + 80x{a^4} + 32{a^5} = $
ધારો કે $G_1$  અને $G_2$  એ અનુક્રમે બે શ્રેણીઓ $x_1, x_2, ……, x_n $ અને $y_1, y_2….. y_n$ ના સમગુણોત્તર મધ્યકો હોય તો જો $G$ એ શ્રેણી $\frac{x_i}{y_i}$ કે જ્યાં $i = 1, 2, ……., n$, નો સમગુણોત્તર મધ્યક $G$  બરાબર શું થાય છે ?
એક સમાંતરબાજુ ચતુષ્કોણને તેની બાજુને સમાંતર હોય તેવી $m$ સમાંતર રેખાના બે સમૂહ વડે કપાય છે. તો કુલ કેટલા સમાંતરબાજુ ચતુષ્કોણ બને?
જો વર્તુળો ${x^2} + {y^2} + 2x + 2ky + 6 = 0$ અને ${x^2} + {y^2} + 2ky + k = 0$ લંબ્ચ્છેદી હોય તો $k$ મેળવો.
જો $K$ એ $( 1 + x + ax^2) ^{10}$ ના વિસ્તરણમાં $x^4$ નો સહગુણક હોય તો $'a'$ ની કઈ કિમત માટે $K$ ન્યૂનતમ થાય?