MCQ
રેખા  $y = mx + 1 $ એ પરવલય  $y^2 = 4x $ નો સ્પર્શક છે. જો....
  • $m = 1$
  • B
    $m = 4$
  • C
    $m = 2$
  • D
    $m = 3$

Answer

Correct option: A.
$m = 1$
a
અહી $ a = 1, c = 1, m = m. $

હવે સ્પર્શતાની શરત લાગું પાડતા  $ c = a/m, 1 = 1/m ==> m = 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${({x^2} + x - 3)^{319}}$ ના વિસ્તરણમાં બધા સહગુણકનો સરવાળો કરો.
જો વર્તુળ બિંદુ $(-1, 0)$ માંથી પસાર થતું હોય અને $y-$ અક્ષ સાથે બિંદુ $(0, 2)$ આગળ સ્પર્શે તો વર્તુળ સાથે $x-$ અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........ 
જો $\sin A + \sin 2A = x$ અને $\cos A + \cos 2A = y,$ તો $({x^2} + {y^2})({x^2} + {y^2} - 3) = $
$21$  અવલોકનોનો મધ્યસ્થ $40 $ છે. જો મધ્યસ્થ કરતા મોટા દરેક અવલોકન $6$  જેટલું વધારે હોય અવલોકનોનો મધ્યસ્થ કેટલો થશે ?
જો $a$ અને $b$ એ સમીકરણ $x^2-7 x-1=0$ નાં બીજ હોય, તો $\frac{a^{21}+b^{21}+a^{17}+b^{17}}{a^{19}+b^{19}}$ નું મૂલ્ય $......$ છે.
$\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{{{\sin }^2}\,x}}{{\sqrt 2  - \sqrt {1 + \cos \,x} }}$ = 
કેન્દ્ર $(2,3)$ અને ત્રિજ્યા $4$ વાળું વર્તુળ રેખા $x+y=3$ ને બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. જો $P$ અને $Q$ પાસેના સ્પર્શકો બિંદુ $S(\alpha, \beta)$ માં છેદે, તો $4 \alpha-7 \beta=....................$
જો $tanA + cotA = 4$, હોય તો $tan^4A + cot^4A$ ની કિમત મેળવો. 
જો ઉપવલય $4x^2 + y^2 = 8$ ના બિંદુઓ $(1, 2)$ અને $(a, b)$ આગળના સ્પર્શકો એકબીજાને લંબ હોય તો $a^2$ = ............ 
અહી $a_{1},a_{2},......... $ એ સમગુણોતર શ્રેણી માં છે. જ્યાં $a_{1}\prec 0,a_{1}+a_{2}=4$ તથા $a_{3}+a_{4}=16$ જો $\sum_{i=1}^9ai=4\lambda$ છે તો $\lambda=.....$