MCQ
રેખાઓ $2x = 3y =  - z$ અને $6x =  - y =  - 4z$ વચ્ચેનો ખૂણો ......... $^o$ મેળવો.
  • A
    $0$
  • B
    $30$
  • C
    $45$
  • $90$

Answer

Correct option: D.
$90$
(d) The lines are $\frac{x}{3} = \frac{y}{2} = \frac{z}{{ - 6}}$

and $\frac{x}{2} = \frac{y}{{ - 12}} = \frac{z}{{ - 3}}$

Since, ${a_1}{a_2} + {b_1}{b_2} + {c_1}{c_2} = 6 - 24 + 18 = 0\,\, $

$\Rightarrow \,\,\theta = {90^o}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$'a'$ ના કયા મૂલ્ય માટે $\hat i\,\, + \;a\hat j\,\, + \,\,\hat k,\,\hat j\,\, + \,a\hat k$ અને $a\hat i\,\, + \,\,\hat k$  દ્વારા બનતા સમાંતર ષષ્ટફલકનું ઘનફળ ન્યૂનત્તમ બને ?
ધારોકે $A=\{1,2,3,5,8,9\}$, તો $f: A \rightarrow A$ હોય તેવા પ્રત્યેક $f(m \cdot n)=f(m) \cdot f(n)$ માટે $m, n \in A$ થાય તેવા શક્ય વિધેયો $m \cdot n \in A$ ની સંખ્યા $..........$ છે.
જો રેખાખંડ $AB$ ના એક છેડાનો સ્થાનસદિશ $2i + 3j - k$ હોય અને તેના મધ્યબિંદુનો સદિશ $3 (i + j + k)$ હોય તો તેના બીજા છેડાનો સ્થાન સદિશ શુ થાય ?
${\cot ^{ - 1}}\left[ {\frac{{\sqrt {1 - \sin x} + \sqrt {1 + \sin x} }}{{\sqrt {1 - \sin x} - \sqrt {1 + \sin x} }}} \right] = $
$a*b = {a^3} + {b^3}$ દ્વારા વ્યાખ્યાયીત $N$ પર ની દ્રીકક્રિયા $*$ નો વિચાર કરો.
જો $y = \frac{{a{x^2}}}{{\left( {x - a} \right)\left( {x - b} \right)\left( {x - c} \right)}} + \frac{{bx}}{{\left( {x - b} \right)\left( {x - c} \right)}} + \frac{c}{{x - c}} + 1$ તો $\frac{{y'}}{y} = ........$
$\int_{}^{} {\frac{{\cos {\rm{ec}}x}}{{\log \tan \frac{x}{2}}}\;dx = } $
વિધેય $y = f(x)$ માટે $x = \frac{1}{1 + t^2}$ અને $y = \frac{1}{t(1 + t^2)}$ , જ્યા $t > 0$ હોય તો $f$ એ
જો $a,b,c$ અસમતલીય સદિશો હોય તથા $\lambda$ $ \in $ $R$ ની કઇ કિંમત માટે સદિશો $a + 2b + 3c,\,\lambda \,b + 4c$ અને $(2\lambda  - 1)c$ અસમતલીય હોય.
અહી $f(x)=\left\{\begin{array}{l}\left|4 x^{2}-8 x+5\right| \text {, if } 8 x^{2}-6 x+1 \geq 0 \\ {\left[4 x^{2}-8 x+5\right] \text {, if } 8 x^{2}-6 x+1<0}\end{array}\right.$, કે જ્યાં  $[\alpha]$ એ મહતમ પૃણાંક વિધેય છે . તો $R$ પર બિંદુની સંખ્યા મેળવો કે જ્યાં $f$ એ વિકલનીય ન હોય .