MCQ
રેખાઓ $x\ cos\alpha_1 + y\ sin\alpha_1 = p_1$ અને $x\ cos\alpha_2 + y\ sin\alpha_2 =$ $p_2$ વચ્ચેનો ખૂણો :
  • A
    $(\alpha_1 + \alpha_2)$
  • $|(\alpha_1 - \alpha_2)|$
  • C
    $2\alpha_2$
  • D
    $2\alpha_1$

Answer

Correct option: B.
$|(\alpha_1 - \alpha_2)|$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $H(x) = \int\limits_{{x^2}}^{{x^3}} {\left( {x + 1} \right)\sin {t^3}dt} $ , હોય તો  $\mathop {\lim }\limits_{x \to 1} \frac{{H(x)}}{{x - 1}}$ eની કિમત મેળવો. 
જો $f(x) = \left\{ \begin{array}{l}x\;:\;x < 0\\1\;:\;x = 0\\{x^2}\;:\;x > 0\end{array} \right.,$ તો $\mathop {\lim }\limits_{x \to 0} f(x) = $
જો પ્રથમ $20$ પ્રાક્રૂતિક સંખ્યાઓના ગણમાંથી કોઇ પણ ચાર ભિન્ન સંખ્યા પસંદ કરવામા આવે તો તેમાંથી કોઇ પણ બે ક્રમિક સંખ્યા ન હોય તેની સંભાવના મેળવો.
$\lim_{x \rightarrow \infty}\frac{{{\left( 2+x \right)}^{40}}{{\left( 4+x \right)}^{5}}}{{{\left( 2-x \right)}^{45}}}=.........$

${\left( {\frac{{1 + \cos \phi + i\sin \phi }}{{1 + \cos \phi - i\sin \phi }}} \right)^n} = $
$ASSASSINATION$ શબ્દનો ઉપયોગ કરી ને અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં સ્વરો હંમેશા સાથે આવે ?
એક રેખા એ $ 3x + y = 3 $ ને લંબ છે અને બિંદુ  $(2, 2) $ માંથી પસાર થાય છે તે $y-$અંત : ખંડ મેળવો.
છ $‘X'$ ને આપેલ આકૃતિના ચોરચમાં મૂકવાના છે કે જેથી કોઈપણ હારમાં ઓછાંમાં ઓછો એક $X$ આવે તો આ ગોઠવણી કેટલી રીતે થાય શકે ?
પહેલા બસો ધન પૂર્ણાકો  પૈકી યાર્દચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવામાં આવે, તો તેને $6$ અથવા $8 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
જો $a, b, c $ સમાંતર શ્રેણીમાં હોય, તો $(a + 2b - c) . (2b + c - a)(a + 2b + c) = ….$