રેખીય એન્ટેનાનો ઉપયોગ કરીને $\lambda $ તરંગલંબાઈ ધરાવતા તરંગનું પ્રસારણ કરવામાં આવે છે. એન્ટેનાની લંબાઈ $l$ અને ઉત્સર્જિત અસરકારક પાવર $P_{eff}$ અનુક્રમે કેટલા હશે? ($K$ સમપ્રમાણતા આચાળાંક)
  • A$\lambda ,{P_{eff}} = K{\left( {\frac{1}{\lambda }} \right)^2}$
  • B$\frac{\lambda }{8},{P_{eff}} = K\left( {\frac{1}{\lambda }} \right)$
  • C$\frac{\lambda }{{16}},{P_{eff}} = K{\left( {\frac{1}{\lambda }} \right)^3}$
  • D$\frac{\lambda }{5},{P_{eff}} = K{\left( {\frac{1}{\lambda }} \right)^{\frac{1}{2}}}$
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
a
Length of antenna = comparable to \(\lambda \) Power radiated by linear antenna inversely depends on the square of wavelength and directly on the length of the antenna. Hence Power \(P = \mu {\left( {\frac{1}{\lambda }} \right)^2}\)  here \(\mu \, = K\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ એક તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5 \,\,sin\,\, (2\pi × 5 × 10^{3}) t) \,\,sin\,\, (31.4 ) 10^{6}) t\,\, volt $મુજબ છે.આપેલ $AM$ તરંગનો મૉડ્યુલેશન અંક ....... હશે.
    View Solution
  • 2
    કોઈ એક તરંગનું ગાણિતીય સ્વરૂપ $ e = 50 (1 + 0.5 \,sin\, (2\pi × 5 × 10^{3}) t) sin (31.4 × 10^{6})t \,volt $ મુજબ છે.આપેલ $AM $ તરંગ માટે કેરિયર તરંગની આવૃત્તિ ....... અને મૉડ્યુલેટિંગ તરંગની આવૃત્તિ ....... થાય.
    View Solution
  • 3
    મોડ્યુલેશન આંક $\mu=\frac{1}{2}$ અને $V_{ M }=2$ તો $V_{ c }=\,?$
    View Solution
  • 4
    સિગ્નલ ઇનપુટ વગરના $FM$ ટ્રાન્સમીટરની આવૃતી .....
    View Solution
  • 5
    ઓડિયો સિગ્નલ પ્રસરી શકતા નથી, કારણ કે .......
    View Solution
  • 6
    એમ્પ્લિટુડ મોડ્યુલેટેડ તરંગનું સમીકરણ $v_{m}=5(1+0.6 \cos 6280 t) \sin \left(211 \times 10^{4} t \right)\; volts$ હોય તો તેનો ન્યુનત્તમ અને મહત્તમ એમ્પ્લિટુડ(કંપવિસ્તાર) કેટલો હશે?
    View Solution
  • 7
    આયનોસ્ફિયરીક સ્તરની ઇલેકટ્રૉન ઘનતા $10^{11}$ પ્રતિ ઘનમીટર છે. ..... $MHz$ જેટલી ટૂંકી આવૃત્તિના કમ્યૂનિકેશન તરંગો આયનોસ્ફિયરીક સ્તરથી પરાવર્તન પામે. 
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું ઉપકરણ એ ટ્રાન્સડ્યુસર નથી ?
    View Solution
  • 9
    $11.21\, {MHz}$ આવૃતિના એક $15\, {V}$ ના મહત્તમ (Peak) વૉલ્ટેજ વાળા કેરિયર સિગ્નલને $7.7\, {kHz}$ સાઇન (sine) પ્રકારના અને $5\;V$ કંપવિસ્તાર ધરાવતા તરંગ વડે કંપવિસ્તાર અભિમિશ્રિત કરતાં $A.M.$ (કંપવિસ્તાર અભિમિશ્રિત) તરંગ ના upper સાઈડ અને lower સાઇડ બેન્ડના કંપવિસ્તાર અનુક્રમે $\frac{a}{10}\, V$ અને $\frac{b}{10}\, V$ છે તો $\frac{a}{b}$ નું મૂળી કેટલું થશે?
    View Solution
  • 10
    એક કંપવિસ્તાર અધિમિશ્રિત સિગ્નલ માટે મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $60\,V$ અને $20\,V$ છે. પ્રતિશત અધિમિશ્રિત અંક $(modutation\,index)$ $...........$ થશે.
    View Solution