Question 11 Mark‘સપ્તાહ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વિગુ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસAnswerદ્વિગુ સમાસView full question & answer→
Question 21 Mark‘ત્રિલોક’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વિગુ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસAnswerદ્વિગુ સમાસView full question & answer→
Question 31 Mark‘ત્રિભુવન’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વિગુ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસAnswerદ્વિગુ સમાસView full question & answer→
Question 41 Mark‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વિગુ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસAnswerદ્વિગુ સમાસView full question & answer→
Question 51 Mark‘ચોમાસું’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વિગુ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસAnswerદ્વિગુ સમાસView full question & answer→
Question 61 Mark‘ચીથરેહાલ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસAnswerબહુવ્રીહિ સમાસView full question & answer→
Question 71 Mark‘એકમત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસAnswerબહુવ્રીહિ સમાસView full question & answer→
Question 81 Mark‘પુનીતપાદ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસAnswerકર્મધરાય સમાસView full question & answer→
Question 91 Mark‘વાયુવેગ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસAnswerકર્મધરાય સમાસView full question & answer→
Question 101 Mark‘સૂર્યદેવ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસAnswerકર્મધરાય સમાસView full question & answer→
Question 111 Mark‘મહાવીર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસAnswerકર્મધરાય સમાસView full question & answer→
Question 121 Mark‘ચંદ્રમુખ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસAnswerકર્મધરાય સમાસView full question & answer→
Question 131 Mark‘ભવ્યમૂર્તિ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસAnswerકર્મધરાય સમાસView full question & answer→
Question 141 Mark‘ભૂચર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerઉપપદ સમાસView full question & answer→
Question 151 Mark‘ભયંકર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerઉપપદ સમાસView full question & answer→
Question 161 Mark‘ગિરિધર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswer$C.$ ઉપપદ સમાસView full question & answer→
Question 171 Mark‘ગળાકાપ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerઉપપદ સમાસView full question & answer→
Question 181 Mark‘શાહીચુસ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswer$C.$ ઉપપદ સમાસView full question & answer→
Question 191 Mark‘જડબાતોડ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerઉપપદ સમાસView full question & answer→
Question 201 Mark‘વ્યાજખોર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerઉપપદ સમાસView full question & answer→
Question 211 Mark‘રાજદરબાર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
Question 221 Mark‘દેહાંત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
Question 231 Mark‘નિદ્રાવશ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
Question 241 Mark‘નિંદ્રાવશ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
Question 251 Mark‘સત્યાગ્રહ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
Question 261 Mark‘જમાઉધાર’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસAnswerદ્વન્દ્વ સમાસView full question & answer→
Question 271 Mark‘હરતાફરતા’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસAnswerદ્વન્દ્વ સમાસView full question & answer→
Question 281 Mark‘રાતદિવસ’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસAnswerદ્વન્દ્વ સમાસView full question & answer→
Question 291 Mark‘શાકભાજી’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસAnswerદ્વન્દ્વ સમાસView full question & answer→
Question 301 Mark‘હાથપગ’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસAnswerદ્વન્દ્વ સમાસView full question & answer→
Question 311 Mark‘ધારાસભા’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસAnswerમધ્યમપદલોપી સમાસView full question & answer→
Question 321 Markકાનજીના સગાસબંધીમાં જુઓ તો તે એકનો એક પુત્ર હતો. રેખાંકિત શબ્દનો સમાસ કયો છે ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerદ્વન્દ્વ સમાસView full question & answer→
Question 331 Markનીચેનામાંથી દ્વિગુ સમાસ કયો છે? $A.$ વિદાયગીત $B.$ ચિંતાતુર $C.$ પંચવટીAnswerપંચવટીView full question & answer→
Question 341 Mark‘લગ્નવિધિ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે. $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
Question 351 Markનીચેનામાંથી મધ્યમપદલોપી સમાસ જણાવો. $A.$ મરણપોક $B.$ કાંચુપાંકુ $C.$ ત્રિભુવનAnswerમરણપોકView full question & answer→
Question 361 Mark‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે. $A.$ તત્પુરુષ સમાસ $B.$ દ્વન્દ્વ સમાસ $C.$ દ્વિગુ સમાસAnswerદ્વિગુ સમાસView full question & answer→
Question 371 Markરમઝૂ મીરે વિદાયગીત ગાયું. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો. $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $c.$ ઉપપદ સમાસAnswerમધ્યમપદલોપી સમાસView full question & answer→
Question 381 Mark‘આવકવેરો’ સમાસ ઓળખાવો. $A.$ મધ્યમપદલોપી સમાસ $B.$ દ્વિગુ સમાસ $C.$ ઉપપદ સમાસAnswerમધ્યમપદલોપી સમાસView full question & answer→
Question 391 Markસૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો. $A.$ દ્વન્દ્વ સમાસ $B$. ઉપપદ સમાસ $C.$ તત્પુરુષ સમાસAnswer તત્પુરુષ સમાસView full question & answer→
Question 401 Markનીચેનામાંથી દ્વન્દ્વ સમાસ શોધો. $A.$ ચિંતાતુર $B.$ માતાપિતા $C.$ ઘોડાગાડીAnswerમાતાપિતાView full question & answer→
MCQ 411 Markનીચેનામાંથી દ્વન્દ્વ સમાસ શોધો.Aચિંતાતુર✓માતાપિતાCઘોડાગાડીDએક પણ નહિAnswerCorrect option: B. માતાપિતાView full question & answer→
MCQ 421 Markસૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.Aદ્વન્દ્વ સમાસBઉપપદ સમાસCતત્પુરુષ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
MCQ 431 Mark‘આવકવેરો’ સમાસ ઓળખાવો.Aમધ્યમપદલોપી સમાસBદ્વિગુ સમાસCઉપપદ સમાસAnswerમધ્યમપદલોપી સમાસView full question & answer→
MCQ 441 Markરમઝૂ મીરે વિદાયગીત ગાયું. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.Aદ્વન્દ્વ સમાસBમધ્યમપદલોપી સમાસCઉપપદ સમાસAnswerમધ્યમપદલોપી સમાસView full question & answer→
MCQ 451 Mark‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે.Aતત્પુરુષ સમાસBદ્વન્દ્વ સમાસCદ્વિગુ સમાસAnswerદ્વિગુ સમાસView full question & answer→
MCQ 461 Markનીચેનામાંથી મધ્યમપદલોપી સમાસ જણાવો.✓મરણપોકBકાંચુપાંકુCત્રિભુવનAnswerCorrect option: A. મરણપોકમરણપોકView full question & answer→
MCQ 471 Mark‘લગ્નવિધિ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે.Aદ્વન્દ્વ સમાસBતત્પુરુષ સમાસCઉપપદ સમાસAnswerતત્પુરુષ સમાસView full question & answer→
MCQ 481 Markનીચેનામાંથી દ્વિગુ સમાસ કયો છે?AવિદાયગીતBચિંતાતુર✓પંચવટીAnswerCorrect option: C. પંચવટીપંચવટીView full question & answer→
MCQ 491 Markકાનજીના સગાસબંધીમાં જુઓ તો તે એકનો એક પુત્ર હતો. રેખાંકિત શબ્દનો સમાસ કયો છે ?Aદ્વન્દ્વ સમાસBતત્પુરુષ સમાસCઉપપદ સમાસAnswerદ્વન્દ્વ સમાસView full question & answer→
MCQ 501 Mark‘ધારાસભા’ માં કયો સમાસ સમાયેલો છે. ?Aદ્વન્દ્વ સમાસBમધ્યમપદલોપી સમાસCઉપપદ સમાસAnswerમધ્યમપદલોપી સમાસView full question & answer→