Question
રણપ્રદેશ એટલે શું? ભારત દેશમાં આવેલા રણપ્રદેશનાં નામ લખો.

Answer

રણપ્રદેશ એટલે વિશાળ પ્રમાણમાં રેતી હોય તેવો પ્રદેશ. ભારત દેશમાં કચ્છના સૂકા ભાગમાં નાનું અને મોટું રણ, રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલા રણપ્રદેશ જાણીતાં છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free