Question
ત્રિગર્ત દેશનો રાજા દુર્યોધનની મદદે કેમ આવ્યો ?

Answer

ભૂતકાળમાં અર્જુને ત્રિગર્તદેશના રાજા અને તેના ભાઈઓને બહુ પીડ્યા હતા. બદલો લેવાની આનાથી મોટી બીજી તક નહિ મળે —તેમ વિચારી તે દુર્યોધનની મદદે આવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free