□ રશ્મિ આવ્યો. □ બાળકોનાં મોઢાંમાં પાણી આવ્યું. □ સિલ્વેરાનાં મમ્મીએ બધાં બાળકોને નાસ્તો આપ્યો. □ રશ્મિ સિવાયનાં બધાંને નિરાંત થઈ. □ સિલ્વેરાનાં મમ્મીએ બાળકોની સંખ્યા ગણી.
□ બાકીનાં બચ્ચાં મશ્કરી કરવા લાગ્યાં.□ અચાનક વાવાઝોડું આવ્યું. □ બતકીએ ચાર ઈંડાં મૂક્યાં.□ તે એક રાજહંસ હતો.□ બે-ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું.