Question
રૂ $3$ નો $90$ પૈસા સાથે ગુણોતર શોધો:

Answer

$0.41875$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ $-13 x, 13$
ત્રિકોણ માટે ક્ષેત્રફળ $= 160 \ cm^2 $, પાયો $b = 32$ સેમી માહિતી પરથી ત્રિકોણની ઊંચાઈ (વેધ) શોધો.
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો : $(13^0 +12^0) \times 15^0$
નીચેની માહિતીનો બહુલક શોધો:
$12,14,12,16,15,13,14,18,19,12,14,15,16,15,16,16,15,17,13,16,16,15,15,13, 15,17,15,14,15,13,15,14$
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ (-2)^{10} \div (-2)^8 $
પદાવલિ લખો: $x$ અને $y$ ના ગુણાકારમાથી તેમનો સરવાળો બાદ કરતાં$...........$
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $3$ માંથી $ab$ નો ગુણાકાર બાદ કરતાં
$120$ ના $8 \frac{1}{2} \%$ શોધો.
સંમિતિની રેખાઓની સંખ્યા જણાવો : સમાંતરબાજુ ચતુષ્કોણ
જો $x= 2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો : $2x^3-5x^2-7x+4$