$\mathrm{MO}_4{ }^{2-}$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય ............ $BM$ છે. $(Sc, Ti, V, Cr$, $\mathrm{Mn}$ અને $\mathrm{Zn}$ પૈકી સૌથી ઓછી ધાત્વિક ત્રિજ્યાઓ ધરાવતો ધાતુ $M$ છે.)
(આપેલ : પરમાણુક્રમાંક $\mathrm{Sc}=21, \mathrm{Ti}_{\mathrm{i}}=22, \mathrm{~V}=23, \mathrm{Cr}=24, \mathrm{Mn}=25$ અને $\mathrm{Zn}=30$ )