Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો. 
  • A$Co^{3+}$ અને $Cr^{3+}$
  • B$Co^{3+}$ અને $Co^{3+}$
  • C$Cr^{3+}$ અને $Cr^{3+}$
  • D$Cr^{3+}$ અને $Co^{3+}$
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
c
A ruby is a crystal of alumina, aluminum oxide \((Al_2O_3)\) containing a trace of chromium \((III)\) ions replacing some of the aluminum ions. In ruby, each \(Al^{3+}\) ion and \(Cr^{3+}\) ion is surrounded by six oxide ions in an octahedral arrangement. The origin of the color of emeralds is similar to that of the color of rubies. However, the bulk of an emerald crystal is composed of beryl, beryllium aluminum silicate \((Be_3 Al_2(SiO_3)_6)\) instead of the alumina which forms rubies. The color is produced by chromium \((III)\) ions, which replace some of the aluminum ions in the crystal. In emeralds, the \(Cr^{3+}\) is surrounded by six silicate ions, rather than the six oxide ions in ruby. Therefore, the color (green) of emeralds is different from that of ruby
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મિશ્રધાતુ બનાવવા માટે નીચેના કયા નિયમનું પાલન થવું જોઇએ
    View Solution
  • 2
    સાચા વિંધાન પસંદ કરો.

    $A.$ ક્રોમેટ આયન સમતલીય ચોરસ છે.

    $B.$ ડાયક્રોમેટને ક્રોમેટ માંથી બનાવવામાં આવે છે.

    $C.$ લીલા રંગનો મેંગેનેટ આયન પ્રતિચુંબકીય છે.

    $D.$ ઘેરા લીલા રંગનો $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ તટસ્થ અથવા એસીડીક માધ્યમમાં વિષમીકરાણ પામી મેંગેનેટ આપે છે.

    $E.$ સંક્રાંતિ તત્વનાં ઓક્સિડેશન આંકમાં વધારો થતા તેના ઓક્સાઈડનું આયોનીક લક્ષણ ઘટે છે.

    View Solution
  • 3
    $3d-$શ્રેણીઓ તત્વોના $M ^{2+} / M$ ના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ જે ધન મૂલ્યો (positive values) દર્શાવે છે તે ........... છે.
    View Solution
  • 4
    લેન્થેનાઇડસને કઇ સામાન્ય સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે
    View Solution
  • 5
    ઘન $K_2Cr_2O_7$  અને સાંદ્ર  $H_2SO_4$  સાથે $KCl$  ને ગરમ કરતાં રાતો બદામી રંગનો વાયુ કયો છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ જોડની ચુંબકીય ચાકમાત્રા સમાન હશે.
    View Solution
  • 7
    નીચે પૈકી કયો આયન જલીય દ્રાવણમાં રંગ પ્રદાન કરશે?
    View Solution
  • 8
    $MnF _4, MnF _3$ અને $MnF _2$ પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $.....B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 9
    ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,BM$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 10
    નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો.

    $\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.$

    તટસ્થ અથવા એસિહિક માધ્યમમાં નીપન $'A'$ વિષમીકારણ પામીને પાણી સાથે નીપન ' $B$ ' અને ' $C$ ' આપે છે. $B$ અને $C$ ના

    સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)

    (આપેલ : $Mn$ નો પરમાણુ ક્રમાંક $25$ છે)

    View Solution