MCQ
ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણ માટે કયું વિધાન ખોટું છે $?$
  • A
    મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની કિંમત કરતાં ઓછી હોય છે.
  • B
    ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેના અંતરનું મૂલ્ય, મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરના મૂલ્ય કરતાં ઓછું હોય છે.
  • C
    આવૃત્તિ$-$વિતરણમાં આવૃત્તિવક્રનો છેડો ડાબી બાજુ વધુ ખેંચાયેલો હોય છે.
  • ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનાં અંતરનું મૂલ્ય, મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરના મૂલ્ય કરતાં વધારે હોય છે.

Answer

Correct option: D.
ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનાં અંતરનું મૂલ્ય, મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરના મૂલ્ય કરતાં વધારે હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f (x) = 2\times 2 - 2x +$ હોય, તો $f (x) + f (-x)$ ની કિંમત શી થાય $?$
$1, \sqrt{3}, 3, \sqrt[3]{3}$ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર $(r)$ કેટલો થાય $?$
ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
$6_{P_6}-6_{P_5}$ નું મૂલ્ય જણાવો.
નીચેનામાંથી કઈ ગુણાત્મક માહિતી છે $?$
માહિતીના અવલોકનોના વિચલનોનો સારાંશ દર્શાવતું પ્રસારનું માપ કયું છે $?$
આવૃત્તિ$-$વિતરણ દ્વિબહુલકીય હોય, તો વિષમતાંકનું મૂલ્ય ક્યા મૂલ્યથી ઓછુ ન હોય $?$
કાર્યપિયર્સનના $j = \frac{3(\bar{x}-M)}{s}$ સૂત્રનો ઉપયોગ કરી વિષમતાંક મેળવવામાં આવે, તો વિષમતાંકનો વિસ્તાર કેટલો મળે $?$
પ્રસારનું વિચલનોનો સારાંશ દર્શાવતું માપ કયું છે $?$
$f : Z - \{0\} \rightarrow N$ અને $f (x) = x^2 , x \in Z - \{0\}$ એ કયા પ્રકારનું વિધેય છે $?$