Question
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો: 'રૂપાળા પથરાયેલા પથરા.'

Answer

વિશેષણ: રૂપાળા
પ્રકાર: ગુણવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'મારા મનની દ્વારિકાના સૂબા.' - આ વાક્યમાં રહેલ વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.
શીતળ શરીર થાયે ઘણું, તને સાંભરે રે $.........$
વાદ વદ્યો બેઉ બાંધવે, તને સાંભરે રે $.........$
'ઓચ્છવ મારે આંગણે.' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'આજ લખમી આવ્યાં મારે આંગણે.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
આંખ અમારી ખૂલી અહીં પહેલી.
માગશર મહિનો અમરતકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો.
એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું.
અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતાં રહેવું. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.