Question
રુવાડાં ખડાં થવાં $- ..............$
વાક્ય $: ..............$

Answer

અર્થ :- રોમાંચ થવો
વાક્ય :- શૂરાતન જગવતા દુહા સાંભળીને સૌ યુવાનોનાં રૂવાડાં ખડાં થઈ ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free