$R$ : લાયસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
$A$. કણાભસૂત્ર $B$. અંતઃકોષરસ જળ $C$. નિલકણો $D$. ગોલ્ગીકાય
$E$. પેરોક્સીઝોમ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ રંગકણ | $(P)$ પ્રોટીન સંચય |
$(2)$ હરિતકણ | $(Q)$ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન |
$(3)$ રંગહીનકણ | $(R)$ પુષપ,ફળ તથા બીજના રંગ માટે જવાબદાર |
$(4)$ સમીતાયાકણ | $(S)$ ખોરાકસંગ્રહિકણ |