Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર $30 \,cm$ છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી $2$ હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... $cm$ થશે.
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
$3\,D$ અને $- 5\,D $ પાવરના લેન્સને જોડને સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50 \,cm$ દૂર મૂકેલો છે. તો પ્રતિબિંબ કેટલા.......$cm$ અંતરે રચાશે?
સ્થાનાંતર રીતમાં સ્પષ્ટ પ્રતિબિંબ માટે લેન્સ બે સ્થાન છે. લેન્સનું પ્રથમ સ્થાન વસ્તુથી $40 \,cm$ અંતરે અને બીજુ $80 \,cm$ અંતરે છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.
એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.