Question
સાદું રૂ આપો : $(2 x+y)(2 x-y)-(2 x+y)^{2}$

Answer

$-2 y^{2}-4 x y \quad$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1989$
સાદુંરૂપ આપો.$:(y^2 - 3) (y^2 + 3) + 21 $
વિસ્તરણ કરો:$(2 x-7)^{2}$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 38$
વિધ્યાર્થીઓને શિષ્યવૃતિની રકમ $Rs. 2,00,000$ દરેકને સરખા ભાગે વહેચવામાં આવે છે$,$ નીચે દર્શાવેલ કોષ્ઠકમાં $x_1,x_2,x_3 $ ની કિંમત શોધો. શિષ્યવૃતિની રકમ કુલ વિધ્યાર્થીઓની સંખ્યાના સમપ્રમાણમા છે કે વ્યસ્ત પ્રમાણમા છે ?
કોઈ એક શાળામાં $45$ મિનિટનો એક એવા $8$ તાસ છે.હવે જો શાળામાં $9$ તાસ કરવા હોય$,$ તો દરેક તાસનો સમય કેટલો કરવો પડે ?
અવયવ પાડો $: 16 p^2-81 q^2$
કિંમત શોધો $:(2^{-1}\times 4^{-1}) \div 2^{-2}$
નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહી તે બાદબાકીની રીતે ચકાસો $: 36$
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.