Question
સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો : $4^3 \times 2^3$

Answer

$8^3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો : $(1) (- 25) - (-15)$       $(2) (-20) - (-15)$
$25$ સેમી વ્યાસવાળા વર્તુળનો પરિઘ શોધો : ($π = 3.14$ લો.)
એક ત્રિકોણાકાર બાગને ફરતે બે વાર આંટા મારવાથી તમે કેટલું અંતર કાપશો $–$ પરિમિતિ જેટલી કે ક્ષેત્રફળ જેટલી?
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $3,90,878$
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો : $5x - 7 + 8x – 14x$
એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરીને તમારે  $\triangle DEF ≅ \triangle MNP$  સાબિત કરવું છે.  $\angle D = \angle M$  અને  $\angle F = \angle P$ આપેલા છે. એકરૂપતા સાબિત કરવા માટે કઈ માહિતીની જરૂર છે ?
નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$8 \times \frac{1}{8}=1...........$
પ્રમાણિત સ્વરૂપ મેળવો : $\frac{-45}{-60}$
કુલ રાશિ શોધો કે જેના $5\% = 600$ થાય.
વિરોધી વાક્ય જણાવો : પૃથ્વીની સપાટી થી $800$ મીટર ઉપર