Question
વિરોધી વાક્ય જણાવો : પૃથ્વીની સપાટી થી $800$ મીટર ઉપર

Answer

પૃથ્વીની સપાટી થી $800$ મીટર નીચે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ બનાવો : લક્ષ્મણની માતાની ઉંમર $38$ વર્ષની છે. તે લક્ષ્મણની ઉંમરના $5$ ગણા કરતાં $3$ વર્ષ મોટા છે.
$x$ ની જગ્યાએ સાચી સંખ્યા લખો : $\frac{5}{7} = \frac{40}{x}$
એક સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો $6$ સેમી અને આ પાયા ઉપરનો વેધ $5$ સેમી છે, તો આ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
સાદું રૂપ આપો. $6^2 \times 2^3$
ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાકમાં ફેરવો : $3 \times 5\frac{1}{5}$
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $15$ માં $X$ અને $y$ નો સરવાળી ઉમેરતાં
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $4^{12} \div 4^2$
આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો : $-7x, \frac{5}{2x}$
ટકામાં ફેરવો : $\frac{23}{50}$
ગુણાકાર કરો અને અતિસંક્ષીપ્ત સ્વરૂપમાં દર્શાવો. (જો શક્ય હોય તો) $\frac{2}{3} \times 2\frac{2}{3}$