Question
સાદું રૂપ આપી કિંમત શોધો : $(4^3 \div 2^4) \times 2^2$

Answer

$16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પૂર્ણાંક સંખ્યાની એવી જોડી બનાવો કે જેનો સરવાળો $:$
$(a)$ ઋણ પૂર્ણાક હોય
$(b)$ શૂન્ય હોય
$(c)$ બંને પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાક હોય
$(d)$ માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાક હોય
$(e)$ બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય
ચકાસો $: 12 \times [4 + (-3)] = [12 \times 4] + [12 \times (-3)]$
$-39, -911$, અને $57$નો વિરોધી ઘટક શું થશે $?$
$30$ સેમી લંબાઈ અને $20$ સેમી પહોળાઈના લંબચોરસ પતરામાથી $10$ સેમી ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતાં પતરા નો કેટલો ભાગ બાકી રહે$?$ ($pi=3.14$ લો )
એક લંબચોરસના વિકર્ણની લંબાઈ $34$ સેમી અને પહોળાઈ $30$ સેમી છે, તો લંબચોરસની પરિમિતિ શોધો.
મુકેશે એક જુનો પંખો રૂ.$418$ માં ખરીદ્યો. તેના રિપેરિંગનો ખર્ચ રૂ.$55$ થયો. તેણે આ પંખો રૂ. $503$ માં વેચી દીધો, તો તેને નફો થયો કે ખોટ ગઈ $?$ કેટલા રૂપિયા $?$
બપોરે $12$ વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર $16 ^\circ \text{C}$ છે. $2 ^\circ \text{C}$ પ્રતિ કલાક દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે, તો
$(1)$ ક્યા સમયે તાપમાન $0^\circ \text{C}$ થી નીચે $10 ^\circ \text{C}$ હોય $?$
$(2)$ મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય $?$
$9x^2-6xy+y^2$ માંથી શું બાદ કરતાં $5x^2-8xy-7y^2$ મળે $?$
કિમત શોધો: $\frac{2^{4} \times 9^{3} \times 8}{3^{2} \times 2^{3}}$
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : કોઈ સંખ્યાના ચાર ગણામાં $7$ ઉમેરતા $20$ પરિણામ મળે છે .