Question
સાદું રૂપ આપો $:$
$(1)\  (-30) + 35$
$(2)\  40 + (-15)$
$(3) \ (-20) + (- 10)$

Answer

$(1)\ 5       \ (2)\  25      \  (3) \ (-30)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ (\frac{-2}{5}) $ અને $ (\frac{-3}{4}) $ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ લખો.
એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો કે જેથી$,$
$(i)$ સરવાળો $0$ થાય
$(ii)$ તફાવત $0$ થાય
$(iii)$ સરવાળો $-4$ થાય
$(iv)$ તફાવત $-7$ થાય
$(v)$ સરવાળો $5$ થાય જેમાં એક પૂર્ણાંક ઋણ હોય
$(vi)$ તફાવત $6$ થાય જેમાં બંને પૂર્ણાંકો ઋણ હોય,
$x , y$ અને $z$ શોધો. : $ \frac{-3}{7} = \frac{x}{14} = \frac{9}{y} = \frac{-6}{z} $
$a^m \div b^m = (\frac{a}{b})^m$ નો ઉપયોગ કરી સાદું રૂપ આપો :
$(i) 2^5 \div 3^5 \ \ ( 2 )3^6 \div 4^6 \ \ ( 3 ) 5^7 \div 8^7 $
$-39, -911$, અને $57$નો વિરોધી ઘટક શું થશે $?$
નીચે આપેલી પદાવલિઓને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો :
$9a, 2x + 3y, 4x- 5y +z , x + y+ 3, 3a-4b, 8y, 5a + 2b + 3c, 2x, x-y$
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : જો હું કુલ લખોટીઓમાનો બે તૃતીયાંશ ભાગ લઈ લઉં અને તેમાથી $4$ લખોટી મનોજને આપું, તો મને $36$ લખોટી મળે .
$6.5$ ટકા વાર્ષિક વ્યાજના દરે રૂ $6050$ લેવામાં આવે છે, તો $3$ વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજમુદલ શોધો.
ઉકેલો : સુંદરગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. તેમના કેટલાંક છોડ ફળના છોડ હતા. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના ત્રણ ગણા કરતાં બે વધારે હતી. જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા $77$ હોય, તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે $?$
એક લબંચોરસ બાગની લંબાઈ $40$ મીટર અને પહોળાઈ $25$ મીટર છે. તેને ફરતે બહારની બાજુ $2.5$ મીટરનો રસ્તો છે, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો.