Question
સાદું રૂપ આપો. $ ({\frac{1}{3}}^3)^7 $

Answer

$ 3^{-21} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટિમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ-વિતરણ આપેલ છે. તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
ઊંચાઈ (સેમીમાં) $150-155$$155-160$$160-165$$165-170$$170-175$
વિદ્યાર્થીઓની સંખ્યા $12$$9$$14$$10$$5$
(1) કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમી અથવા તેનાથી વધારે હશે?
(2) કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે હશે?
વિસ્તરણ કરો:
$(2 x+3 y+5)^2$
અવયવ પાડો : $ 64x^3 + 125y^3 $
સરવાળો કરો : $0 . \overline{35}+0 . \overline{28}$
નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો : $(i)$ ત્રિજ્યા $7$ સેમી, ત્રાંસી ઊંચાઈ $25$ સેમી
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(-2,9)
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 2\over11 $
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: 2 + 3y = 7x$
સાદું રૂપ આપો : $ (3 + \sqrt{3})(2 + \sqrt{2} ) $
એક લંબઘનાકાર ટાંકીની પાણીની ક્ષમતા $1,00,000$ લિટર છે.જો ટાંકીની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $4$ મીટર હોય , તો ટાંકીની ઊંચાઈ શોધો.