Question
સાદું રૂપ આપો. $ \frac{7^{\frac{1}{5}}}{7^{\frac{1}{3}}} $

Answer

$ 7^{\frac{-2}{15}} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{1}{7}$ નું દશાંશ સ્વરૂપ સાન્ત હોય કે અનંત આવૃત્ત?
બહુપદી $p(x)= lx + m$ નું શૂન્ય $ x = - \frac{m}{t} $છે કે નહિ તે ચકાસો.
$42$ સેમી વ્યાસવાળા અર્ધગોલક ની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
વિસ્તરણ કરો : $(7a + b ) (7a – 3b)$
પૂર્ણ સંખ્યા હોય પરંતુ પ્રાકૃતિક સંખ્યા ન હોય તેવી સંખ્યા જણાવો.
$ \angle A $ અને $ \angle B $ પૂરકકોણો છે . જો $ \angle A = x + 10^\circ $ અને $ \angle B = x - 10^\circ $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
$\frac{\sqrt{48}}{\sqrt{147}}$ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા?
એક લંબઘન વાસણ $10$ મી લાંબું અને $8$ મી પહોળું છે. તેમાં $ 380 m^3 $ પ્રવાહી સમાઈ શકે , તો તેની ઊંચાઈ કેટલી $?$
નીચે આપેલા પ્રત્યેક સમીકરણના બે ઉકેલ શોધો : $2x + 5y = 0$
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો.સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા $m$ માટે $\sqrt{m}$ સ્વરૂપનું હોય છે.