Question
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (- 5)^5 \times (-5)^5 $

Answer

$ (-5)^{10}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દાખલા ગણો
$6611 \div 21433$
એવો ખૂણો શોધો, જે તેના પૂરકકોણ જેટલો હોય. 
નીચેના ત્રિકોણ કઈ શરતને એકરૂપ છે તે લખો:
બે ખૂણા કોટિકોણ બની શકે, જો તે બંને $-$
$a)$ લઘુકોણ હોય $?$ 
$b)$ ગુરુકોણ હોય ?
$c)$ કાટખૂણા હોય $?$ 
$d)$ એક લઘુકોણ અને એક ગુરુકોણ હોય ?
આપેલ માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. : $35, 32, 35, 42, 38, 32, 34$
આપેલા ત્રિકોણોના અંગોના માપ પરથી નક્કી કરો કે બે ત્રિકોણો ખૂબાખૂ શરતથી એકરૂપ છે કે નહીં ?
$ \triangle ABC $ માટે $ \angle C = 60^\circ , \angle A = 80^\circ , AC = 6.5$ સેમી
$ \triangle DEF $ માટે $ \angle F = 60^\circ , \angle D = 80^\circ , DF = 6$ સેમી
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી $11$ બાદ કર્યા તો તે પરિણામ $15$ હતું.
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$  $\frac{-8}{7}, \frac{13}{-8}$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણનાં ક્ષેત્રફળ શોધો :

નીચેના ત્રિકોણ કઈ શરતને એકરૂપ છે તે લખો: