Question
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $x^4 \times x^3$

Answer

$x^7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો : $5^6 \times (-2)^6$
ગુણાકાર કરો અને અતિસંક્ષીપ્ત સ્વરૂપમાં દર્શાવો. (જો શક્ય હોય તો) $\frac{4}{5} \times \frac{12}{7}$
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ $3 a b c , -4 a b c$
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : આકાશગંગામાં સરેરાશ $100,000,000,000$ તારાઓ છે.
$600$ ના $35\%$ નો ઉકેલ મેળવો.
સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો : $21b - 32 + 7b - 20b$
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $(-3^3)^4$
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $x$ અને $y$ બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો
આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો : $4 \times 10^5 + 5 \times 10^3 + 3 \times 10^2 + 2 \times 10^0$
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $-\frac{1}{6},-\frac{4}{5},-\frac{5}{3}$