Question
સાદું રૂપ આપો : $(i) 2^3 \times 5$    $(ii) 3 \times 4^4 $

Answer

$(i) 40$      $(ii) 768$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંમિતિના વિચારનો ઉપયોગ કયાં ક્ષેત્રોમાં થાય છે ?
સાદું રૂપ આપી કિંમતો શોધો : $5^2 \times 3^3$
સમીકરણ બનાવો : લક્ષ્મીના પિતા $49$ વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી $4$ વર્ષ મોટા છે$.($ લક્ષ્મીની ઉંમર માટે $y$ ધારો$.)$
વિજય સાત વિષયોમાં નીચે મુજબના ગુણ પ્રાપ્ત કરે છે $: 73, 54, 60, 82, 93, 65, 77$ તો તેના સરાસરી ગુણ શોધો.
વિરોધી વાક્ય જણાવો : માધુરીના વજનમાં $5 \ kg$ નો વધારો થયો
ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો અને તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો : $75\%$
આપેલાં માપનું રૂપાંતર કરો : $2$ હેક્ટરને $ m^2 $ માં
નીચેની આકૃતિના નામ આપો:
$32$ વિધાર્થીમાંથી $8$ વિધાર્થીઓ ગેરહાજર છે, તો કેટલા ટકા વિધાર્થીઓ ગેરહાજર ગણાય ?
એક દુકાનમાં $500$ વસ્તુઓ છે. તેમાંથી $5$ વસ્તુઓ બગડેલી છે, તો કેટલા ટકા વસ્તુઓ બગડેલી કહેવાય ?