Question
સંમિતિના વિચારનો ઉપયોગ કયાં ક્ષેત્રોમાં થાય છે ?

Answer

કલા, કપડા કે દાગીનાની ડિઝાઇન, કાર ઉત્પાદન,આર્કિટેક વગેરે ક્ષેત્રોમાં સંમિતિના વિચારનો ઉપયોગ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free