Question
સાદું રૂપ આપો: ૬૨૬ $-$ ૨૧૫ $+$ ૩૧૮

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નેહા પાસે ૫૬૫ રૂપિયા હતા. તેમાંથી તેણે ૨૮૭ રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. હવે નેહા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા ?
એક ખોખામાં ૩૨ કેરી છે, તો આવાં ૩૨ ખોખાંમાં કુલ કેટલી કેરી થાય ?
ડેરીમાં એક દિવસે ૬૧૩ લિટર દૂધ આવ્યું. તેમાંથી ર૦૫ લિટર દૂધ વેચાયું. આ પછી કેટલા લિટર દૂધ બાકી રહ્યું? 
એક બોક્સમાં ૫૪૩ બિસ્કીટનાં પેકેટ હતાં, તેમાંથી ૩૧૮ પેકેટ બાળકોને વહેંચી દીધાં. તો હવે બોક્સમાં કેટલા પેકેટ બાકી રહ્યાં હશે?
નરેશ પાસે ૭૪ લખોટીઓ છે. તેમાંથી ૩૯ લખોટી તેણે તેના ભાઈને આપી દીધી. હવે નરેશ પાસે કેટલી લખોટી બાકી રહી?
કીડીના દરમાં ૧૮ લાલ કીડી અને ૪૮૫ કાળી કીડી છે. તો દરમાં કુલ કેટલી કીડી હશે?
એક પેકેટમાં ૪૨ ગોળીઓ હોય, તો આવાં ૮ પેકેટમાં કુલ કેટલી ગોળીઓ થાય ?
એક તરબૂચની કિંમત ₹ ૩૭ હોય, તો આવાં ૪૨ તરબૂચની કિંમત કેટલી થાય ?
એક શાળામાં પહેલા ધોરણમાં ૨૩૬ વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં ૧૮૫ વિદ્યાર્થીઓ છે, તો આ બંને ઘોરણમાં થઈને કુલ કેટલ વિદ્યાર્થીઓ છે? 
એક શાળાના બાગમાં ૫૬૮ ગુલાબના છોડ છે અને ૩૮૧ મોગરાના છોડ છે, તો શાળામાં કુલ કેટલા છોડ હશે?