Question types

આપ-લેની ગમ્મત question types

115 questions across 7 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

115
Questions
7
Question groups
5
Question types
Sample Questions

આપ-લેની ગમ્મત questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

એક શાળામાં ૪૦૯ વિદ્યાર્થીઓ હતા. તેમાંથી સાતમું ધોરણ પાસ કરીને ૯૬ વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા, તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા ?
View full solution
શાળા-પુસ્તકાલયમાં ૫૪૭ પુસ્તકો હતાં. વૅકેશન પડતાં તેમાંથી ૨૧૯ પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચવા લઈ ગયાં, તો વૅકેશન દરમિયાન પુસ્તકાલયમાં કેટલાં પુસ્તકો બાકી રહ્યાં ?
View full solution
એક ટોપલામાં ૭૦૩ ગુલાબનાં ફૂલ હતાં. તેમાંથી ૬૪૫ ગુલાબનાં ફૂલ હાર બનાવવામાં વપરાઈ ગયાં. હવે ટોપલામાં કેટલાં ગુલાબનાં ફૂલ હશે ?
View full solution
પ્રિયાએ તેના ઘરનું વીજળીનું મીટર વાંચ્યું. ગયા મહિને ૧૧૯ યુનિટ હતા. આ મહિને ૨૯૪ યુનિટ થયા છે, તો એક મહિનામાં વીજળીના કેટલા યુનિટ વપરાયા ?
View full solution
નેહા પાસે ૫૬૫ રૂપિયા હતા. તેમાંથી તેણે ૨૮૭ રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. હવે નેહા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા ?
View full solution
Image
તેણે કિંમત તરફ જોયું અને તેના દાદાને કહ્યું
$(૧)$ બિસ્કિટ કરતાં ઘી ૧૦૨ રૂપિયા વધારે મોઘું છે. $\square$
$(૨)$ તેલ અને ઘી બંનેની ભેગી કિંમત ૨૦૦ રૂપિયા કરતાં વધારે છે. $\square$
$(૩)$ ઘી અને ૧૦ કિલો ચોખાની કુલ કિંમત ૩૦૦ રૂપિયા કરતાં ઓછી છે. $\square$
$(૪)$ તેલની કિંમત બિસ્કિટનાં પડીકાં કરતાં ૪૦ રૂપિયા વધારે છે. $\square$
સંગીતા સાચી છે? સાચી હોય તો ખાનામાં () કરો અને ખોટી હોય, તો ખાનામાં (✘) કરો.
View full solution
Image
ચંચળ સ્કૂલ સ્વેટર વેચે છે. બે
દિવસમાં તેણે લાલ, વાદળી અને
ભૂખરા રંગનાં સ્વેટર વેચ્યાં.
ઉપરના કોઠા તરફ જુઓ અને નીચેના જવાબ આપો :
$(૧)$ ચંચળે બે દિવસમાં ભૂખરા રંગનાં કેટલાં સ્વેટર વેચ્યાં?
$(૨)$ બે દિવસમાં તેણે વાદળી સ્વેટર કરતાં લાલ સ્વેટર વધારે વેચ્યાં?
$(૩)$ પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગનાં કુલ કેટલાં સ્વેટર વેચ્યાં? ૧૨૦થી
     વધારે કે ૧૨૦થી ઓછાં? સાચા જવાબ માટે $(V)$ કરો.
     ૧૨૦થી વધારે $\square$ ૧૨૦થી ઓછાં $\square$
$(૪)$ બીજા દિવસે તેણે કુલ કેટલાં સ્વેટર વેચ્યાં ? ૧૪૦ થી વધારે કે ૧૪૦થી
      ઓછાં ? સાચા જવાબ સામે $(V)$ કરો.
      ૧૪૦થી વધારે $\square$ ૧૪૦થી ઓછાં $\square$
View full solution
Image
તમારાં પપ્પા અથવા મમ્મીને પૂછો.
૧ કિલોગ્રામ મીઠાની કિંમત $................$
૧ કિલોગ્રામ ખાંડની કિંમત $................$
બેમાંથી શું મોંઘું છે?
તેની કિંમત કેટલી વધારે છે?
View full solution
ખુશબૂએ ₹ ૧૨૫માં શર્ટ ખરીધું અને ₹ ૧૬૫માં પેન્ટ ખરીદ્યું. તો તેણે
કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો?
$₹ ............$ માં શર્ટ ખરીદ્યું.
$₹..............$ માં પેન્ટ ખરીધું.
Image             Image
તેણે બધા મળીને $₹ ...........$ ચૂકવ્યા.
View full solution
રીનાએ પોતાના ઘરના વિદ્યુતમીટરનું માપ નોંધ્યું. ગયા મહિનાનું મીટર-માપન
૧૧૮ યુનિટ હતું. આ મહિનાનું મીટરનું માપ ૧૯૩ યુનિટ છે, તો એક
મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી?
આ મહિનાનું માપ $............$ 
ગયા મહિનાનું માપ $............$
Image            Image
તેણે વીજળીના $............$ યુનિટ વાપર્યા.
View full solution

Generate a આપ-લેની ગમ્મત paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App