Question
સાદુંરૂપ આપો. $(2 x-5 y)^3-(2 x+5 y)^3$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $9 x^2+6 x y+y^2$
સાબિત કરો કે, “પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે."
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(\sqrt{2}, \sqrt[4]{2})$
એક મંદિરના થાંભલાઓ નળાકાર છે. $($જુઓ આકૃતિ$)$ જો પ્રત્યેક થાંભલાનો પાયો $20$ સેમી ત્રિજયાવાળું વર્તુળ અને ઊંચાઈ $10$ મીટર હોય, તો આવા $14$ થાંભલાઓમાં કોંક્રીટનું કેટલું મિશ્રણ જોઈએ.
શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે $25$ મી અને $14$ મી છે. તેની વક્ર સપાટી પર $ 100 m^2 $ ના રૂ. $210$ લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો .
એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $550$ સેમી$^2$ છે. આ શંકુનું ઘનફળ શોધો.
અવયવ પાડો : $ 2x^2 +7x +3 $
$\triangle A B C$ ની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે. સાબિત કરો કે,
a. $\triangle A B E \cong \triangle A C F$
b. $AB = AC$, અર્થાત ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
Image
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 18^3 + 12^3 - 30^3 $
આકૃતિ પરથી માગ્ય મુજબ જવાબ આપો.
$(i) x = 25$ હોય તો $y$ શોધો $(ii) y = 20$ હોય તો $x$ શોધો.
Image