Question
અવયવ પાડો : $ 2x^2 +7x +3 $

Answer

$(x+3) (2x+1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P$ કેન્દ્રિત વર્તુળ માં $AB$ જીવા છે. બિંદુ $C$ એ ગુરુચપ $AB$ પરનું $A$ અને $B$ થી ભીન્ન બિંદુ છે. જો $ \angle ACB + \angle APB = 135^\circ $ હોય, તો $ \angle ACB $ અને $ \angle APB $ શોધો.
એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે $100$ અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ$-$વિતરણ નીચે પ્રમાણે પ્રાપ્ત થયું.
મૂળાક્ષરોની સંખ્યા અટકની સંખ્યા
$1-4$ $6$
$4-6$ $30$
$6-8$ $44$
$8-12$ $16$
$12-20$ $4$
$(i)$ આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો.
$(ii)$ જે વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં અટક છે તે વર્ગ શોધીને લખો.
જો $ \Big(\frac{3}{4}\Big)^6 \times \Big(\frac{16}{9}\Big)^5 = \Big(\frac{4}{3}\Big)^{x+2} $ હોય તો $x$ ની કિંમત શોધો.
ક્ષેત્રફળ $25a^2 - 35a + 12$
નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $1.101001000100001 ...$
અવયવ પાડો : $ 6x^2 +5x -6 $
સાબિત કરો કે જો કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાઓના દુભાજકો વડે ચતુષ્કોણ બને (શક્ય હોય), તો તે ચક્રીય છે.
શંકુ આકારનો તંબુ $10$ મી ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા $24$ મી છે , તો $ 1 m^2 $ ના રૂ. $70$ લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો.
બતાવો કે સમબાજુ ત્રિકોણનાં બધા જ ખૂણાનાં માપ $60^{\circ}$ હોય.
યામ સમતલમાં બિંદુઓ $(5, 0), (0, 5), (2, 5), (5, 2), (-3, 5), (-3, -5), (5, -3)$ અને $(6, 1)$ દર્શાવો