Question
સાદુરૂપ આપી અને ઘાત સ્વરૂપે લખો $: (-2)^3 × (-2)^4$

Answer

$ (-2)^7 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 73$
એક નિશાળના ધોરણ $8$ ના તમામ વિદ્યાર્થીઓ મળીને રૂ.$2401$ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે . વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે , તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે ?
જવાબ લખો $: \sqrt[3]{343}=$
$x + 7 -  \frac{8x}{3}  =  \frac{17}{6}  -  \frac{5x}{2} $ સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો.
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો$:$
$X$ $10$ $20$ $40$ $60$ $80$
$Y$ $15$ $30$ $50$ $70$ $90$
એક જથ્થામાં રહેલી શીશીઓને $1$ બોક્સમાં $12$ શીશીઓ હોય તો $25$ બોક્સમાં રાખવામા આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં $20$ શીશીઓ હોય, તો આવા કેટલા બોક્સ ભરાશે ?
આકૃતિમાં એક સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{HOPE}$ દર્શાવેલ છે. $x, y, z$ ખૂણાનાં માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો.
Image
તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો ? નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે$,$ તે નક્કી કરવા માટે.
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 0.8 =  \frac{x}{0.5}$
$(2) \ 0.2x = 6.4$
$(3) \ 0.3x = 9$
$(4)\ 3x + 2 = 11$
નીચેની આકૃતિમાં દર્શાવેલા લંબઘનનું ઘનફળ શોધો.