Question
જવાબ લખો $: \sqrt[3]{343}=$

Answer

$7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સ્કૂટર રૂ. $42, 000$ માં ખરીદવામાં આવ્યું . તેની કિંમતમાં $8 \%$ ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો, તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો .
ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાઓના વર્ગો શોધો $:$
$(i) \ 39; (ii)\  42$
બહુપદી $a + b + ab, b – c + bc$ અને $c + a + ac$ નો સરવાળો કરો.
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી $: x^{2}-4 x+1(...........)$
કિંમત શોધો $: (5^{-1}\times 2^{-1}) \times 6^{-1}$
કોઈ સંખ્યાની બમણી સંખ્યા એ $100 \%$ નો વધારો છે . જે આપણે તે સંખ્યાનો અડધો ભાગ લઈએ, તો ટકાવારીમાં કેટલો ઘટાડો થશે ?
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 7921$
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: (p^3q^6 – p^6q^3) \div p^3q^3$
આકૃતિમાં રહેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
ગુણાકાર કરો: $\left(x^{2}-4\right)(x+y)$