Question
સાદુરૂપ આપો. $: \frac{2^{-5}\times 3^{-5}\times (125)^{-1}}{5^{-4}\times 6^{-5}} $

Answer

$5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગણતરી કરીને જવાબ આપો $:$ એક ડીલર તેના માલની કિંમતથી $35 \%$ વધુ રકમ છાપે છે તથા છાપેલ કિંમત પર $20 \%$ વળતર આપે છે, તો તેનો નફો કે ખોટની ટકાવારી શોધો.
નીચેની આકૃતિઓ માટે $x$ નું મૂલ્ય શોધો $:$
મુંબઈમાં રમાયેલી એક$-$દિવસીય મૅચમાં પાંચ ખેલાડીઓએ કરેલા રન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો $: ($પ્રમાણમાપ $: Y-$અક્ષ પર $1$ સેમી $= 10$ રન$)$
ખેલાડી $A$ $B$ $C$ $D$ $E$
કરેલા રન $82$ $43$ $63$ $16$ $56$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  \frac{8x-3}{3x} = 2$  
$(2)\  \frac{30x}{7-6x} =30$  
ગણતરી કરીને જવાબ આપો $:$ રૂ. $20,000$ નું $1$ વર્ષ અને $4$ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કરવામાં આવે$,$ તો મુદતને અંતે કુલ કેટલી રકમ મળશે અને કુલ કેટલું વ્યાજ મળશે ?
અવયવો પાડી ભાગાકાર કરો$ : \left(m^2-14 m-32\right) \div(m+2)$
એક માછલીઘર લંબઘન આકારનું છે$,$ તેનું બહારથી માપ $80$ સેમી $\times$ $30$ સેમી $\times$ $40$ સેમી છે. હવે આ માછલીઘરના તળિયા પર, બન્ને બાજુ પર$,$ અને માછલીઘરની પાછળની સપાટી પર કાગળ લગાડવાનો છે તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
નીચેની બાજુઓ ધરાવતા બહિષ્કોણનાં નામ લખો $:$
$(1) 3$
$(2) 4$
$(3) 5$
$(4) 6$
$(5) 7$
$(6) 8$
$(7) 9$
$(8) 10$
એક નળાકારની ત્રિજ્યા $7$ સેમી અને કુલ પૃષ્ઠફળ $968$ સેમી$^2$ છે$,$ તો તેની ઊંચાઈ શોધો.
ગણતરી કરીને જવાબ આપો $:$ વિપીને બે ટેપ રેકોર્ડર રૂ. $3780$ લેખે વેચી . એક ટેપ રેકોર્ડર ઉપર $5 \%$ ફાયદો અને બીજી ટેપ રેકોર્ડર ઉપર $10 \%$ નુકસાન થયું, તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો .